Brocolli tikki recipe/healthy & easy snacks recipes/brocolli tikki

Brocolli tikki recipe
Broccoli recipe

Ingredients
Broccoli
Onion
Boiled Potato
Green chilli
Salt
Chat Masala
Corn flour
Coriander
Fry krne ka liye Oil

બ્રોકોલી
ડુંગળી
બાફેલા બટાકા
લીલુ મરચુ
મીઠું
ચાટ મસાલો
કોર્ન ફ્લોર
ધાણા
તેલ તળવા માટે
.
.
.
.
.
.
.
.
બ્રોકોલી ની ટીક્કી બનાવ ની રીત:
એક બાઉલ માં જીની સમારેલી બ્રોકોલી જીની સમારેલી ડુગળી અને બાફેલા બટાટા એડ કરો. ત્યાર પછી તેમા લીલુ મરચુ, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરો.
ત્યાર પછી તેમા ૨ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરો. ત્યાર પછી તેમા ધાણા નાખી સારી રીતે મિક્ષ કરો.
ત્યાર પછી તૈયાર કરેલા મિશ્રણ ને હાથ મા લઇ ટીક્કી ના શેપ માં ત્યાર કરી લો. ત્યાર કરેલી ટીક્કી ને કોર્ન ફ્લોર ની સ્લરી અને બ્રેડ ક્રમ્સ માં સારી રીતે કોટ કરી લો.
એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી ટીક્કી ને ફ્રાય કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી ગરમાં ગરમ ટીક્કી સર્વ કરો.
.
.
.
.
.
.
#rupsscookinggallery
#rupsscookinggallery
#rupsscookinggallery

Brocolli tikki recipe
Brocolli tikki recipe
Brocolli tikki
Brocolli tikki
Brocolli tikki recipe/ healthy & easy snacks recipes
Brocolli tikki recipe/ healthy & easy snacks recipes
Brocolli tikki recipe/ healthy & easy snacks recipes Brocolli tikki recipe/ healthy & easy snacks recipes
Brocolli tikki recipe for weight loss
Brocolli tikki recipe for weight loss
How to make broccoli recipe
How to make broccoli tikki
.
.
.
.
.

@rupsscookinggallery3121
@rupsscookinggallery3121