ગરમીમાં કંઈક હલકું, તાજું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ને? 😍

આજે બનાવીએ કચીકેરી નું સંભારિયું —
એકદમ ટાટ્કું, ઝટપટ અને સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી ❤️

આ રેસીપી છે:
✔ No Cook – ગેસ વગર તૈયાર
✔ ગરમી માટે પરફેક્ટ
✔ હલકી અને હેલ્ધી
✔ રોજિંદા ભોજન સાથે બેસ્ટ સાઇડ ડિશ

કચીકેરી, મસાલા અને લીમડાનો સ્વાદ —
આ સંભારિયું ખાવાની મજા જ અલગ છે 😋

👇 કમેન્ટમાં કહો —
તમને સંભારિયું સાથે શું ખાવું ગમે છે?

વિડિયો ગમે તો Like 👍 Share 💬 અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.